શ્રી ભટ્ટમેવાડા બ્રહ્મસમાજ , ગાંધીનગર

હાય હેલ્લો છોડો , જય એકલિંગજી બોલો

ગાંધીનગર સમાજ દ્વારા ભટ્ટમેવાડા વર્તમાન નામનું માસિક છેલ્લા્ દસ વર્ષથી નિયમિત રીતે પ્રકાશિત કરવામાં આવે છે જે સમાજના મોટાભાગના સભ્યોેને મોકલવામાં આવે છે જેમાં સમાજનું સંગઠન વધુ મજબૂત અને સુદ્રઢ બને તેવા લેખો, વિદ્યાર્થીઓ, વાલીઓને પ્રોત્સાહન, લગ્નન વિષયક જાહેરાતોનું નિઃશુલ્કે પ્રસિધ્ધલ કરવી વગેરેનો સમાવેશ તથા સમાજ જેના માટે ગૌરવ લઇ શકે તેવા મહાનુભાવોની માહિતી સહિતની સમાજના ઉત્કિર્ષ, ઉત્થામન અને વિકાસ માટેની માહિતીનો સમાવેશ કરવામાં આવે છે.

<